Moto G75

Moto G75

Moto G 75:મોટોરોલા કંપની તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે એ પણ નવીનતમ ફીચર સાથે કેટલાક અહેવાલો અને સમાચારો અનુસાર તે Moto G75 લોન્ચ કરવા જઈ રહી છે હજુ સુધી કોઈ તારીખ બહાર પડી નથી પણ હવે થોડાક જ સમય માં આ મોબાઈલ ભારતની બજારમાં લોન્ચ કરશે.આ મોબાઈલનું પેરફોમન્સ ખૂબજ સારું છે જે Qualcomm Snapdragon 6 Gen 3 આપવામાં આવે છે. આજના આ આર્ટીકલમાં અમે તમને આ મોબાઈલ વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું તો કૃપયા કરીને આ આર્ટીકલને અંત સુધી વાંચો.

Moto G75:ડિજાઇન

જો આપણે આ મોબાઈલની ડિજાઇન વિશે વાત કરીએ તો આ મોબાઈલ Vegan Leather back panel થી બનાવામાં આવેલો છે આ મોબાઈલની ઊંચાઈ 6.54 ઇંચ છે અને આ મોબાઈલની પહોળાઈ 3.04 ઇંચ છે. આ મોબાઈલનો વજન 205 ગ્રામનો છે. આ મોબાઈલ ને પાણી સામે રક્ષણ આપવા માટે  IP68 આપવામાં આવે છે

Moto G75:ડિસ્પ્લે

જો આપણે આ મોબાઈલની ડિસ્પ્લેની વાત કરીએ તો આ મોબાઈલમાં LCD પ્રકારની ડિસ્પ્લે આપવામાં આવે છે આ મોબાઈલની સ્ક્રીન 6.67 ઈંચની છે. તેની સાથે આ મોબાઈલનો ડિસ્પ્લે રીફ્રેશ રેટ 120 હર્ટઝનો આપવામાં આવે છે અને ટચ રીફ્રેશ રેટ 240 હર્ટઝનો આપવામાં આવે છે.

Moto G75:બેટરી

જો આપણે આ મોબાઈલની બેટરી વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં 5000 mAhની મોટી બેટરી આપવામાં આવે છે અને તેની સાથે 30 વૉલ્ટનું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવે છે જેથી કરીને તમે આ મોબાઈલ કોઈપણ વિલંબ વિના આખો દિવસ મોબાઈલનો ઉપયોગ કરી શકો છો,અને ઓછા સમય સાથે મોબાઈલ ઝડપથી રીચાર્જ કરી શકો છો.

Moto G75:કેમેરા

જો આપણે આ મોબાઈલના કેમેરા વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવે છે. આ મોબાઈલમાં પાછળના ભાગમાં 50-મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવે છે. અને તેની સાથે આ મોબાઈલમાં 8-મેગાપિક્સેલનો અલ્ટ્રા વાઇલ્ડ કેમેરા આપવામાં આવે છે.

જો આપણે આ મોબાઈલના ફ્રંટ કેમેરા વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં ફ્રંટમાં સિંગલ કેમેરા આપવામાં આવે છે.જે 16-મેગાપિક્સેલ નો અલ્ટ્રા વાઇલ્ડ લેન્સ છે. આ મોબાઈલના કેમેરા ફીચર ઓટો ફ્લશ,ઓટો ફોકસ,ટચ ટુ ફોકસ જેવા ફીચર આપવામાં આવે છે. આ મોબાઈલ માં વિડિયો રેકોર્ડીંગ માટે ડ્યુઅલ વિડિયો રેકોર્ડીંગ,ઓડિઓ ઝૂમ,મેક્રો ઝૂમ જેવા ફીચર આપવામાં આવે છે.

Moto G75:રેમ અને રોમ

મોટોરોલા ના આ મોબાઈલમાં 8GB રેમની સાથે 265 GB સ્ટોરેજ આપવામાં આવે છે. અને તેની સાથે એક્સપાન્ડેબલ 1 TB જેટલું સ્ટોરેજ આપવામાં આવે છે જે તમે તમારી જરૂરિયત મુજબ વધારી અને ઘટાડી શકો છો.જેથી કરીને તમે આ મોબાઈલ મલ્ટીપલ ફાઈલો સ્ટોર કરી શકો છો.

Moto G75:વિગતો

કેમેરા 50-મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમેરા
રેમ અને રોમ 8GB રેમની સાથે 265 GB સ્ટોરેજ
બેટરી 5000 mAh
ડિસ્પ્લે LCD

મહત્વની લીંક

હોમ પેજ માટે અહીં ક્લિક કરો

આ મોબાઈલની બેટરી લાઇફ કેવી છે?

જો આપણે આ મોબાઈલની બેટરી વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં 5000 mAhની મોટી બેટરી આપવામાં આવે છે અને તેની સાથે 30 વૉલ્ટનું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવે છે જેથી કરીને તમે આ મોબાઈલ કોઈપણ વિલંબ વિના આખો દિવસ મોબાઈલનો ઉપયોગ કરી શકો છો,અને ઓછા સમય સાથે મોબાઈલ ઝડપથી રીચાર્જ કરી શકો છો.

આ મોબાઈલ ના કેમેરા માટે કેવા ફીચર આપવામાં આવે છે?

જો આપણે આ મોબાઈલના કેમેરા વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવે છે. આ મોબાઈલમાં પાછળના ભાગમાં 50-મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવે છે. અને તેની સાથે આ મોબાઈલમાં 8-મેગાપિક્સેલનો અલ્ટ્રા વાઇલ્ડ કેમેરા આપવામાં આવે છે.જો આપણે આ મોબાઈલના ફ્રંટ કેમેરા વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં ફ્રંટમાં સિંગલ કેમેરા આપવામાં આવે છે.જે 16-મેગાપિક્સેલ નો અલ્ટ્રા વાઇલ્ડ લેન્સ છે. આ મોબાઈલના કેમેરા ફીચર ઓટો ફ્લશ,ઓટો ફોકસ,ટચ ટુ ફોકસ જેવા ફીચર આપવામાં આવે છે. આ મોબાઈલ માં વિડિયો રેકોર્ડીંગ માટે ડ્યુઅલ વિડિયો રેકોર્ડીંગ,ઓડિઓ ઝૂમ,મેક્રો ઝૂમ જેવા ફીચર આપવામાં આવે છે.

આ મોબાઈલમાં કયા પ્રકારની ડિસ્પ્લે આપવામાં આવે છે?

જો આપણે આ મોબાઈલની ડિસ્પ્લેની વાત કરીએ તો આ મોબાઈલમાં LCD પ્રકારની ડિસ્પ્લે આપવામાં આવે છે આ મોબાઈલની સ્ક્રીન 6.67 ઈંચની છે. તેની સાથે આ મોબાઈલનો ડિસ્પ્લે રીફ્રેશ રેટ 120 હર્ટઝનો આપવામાં આવે છે અને ટચ રીફ્રેશ રેટ 240 હર્ટઝનો આપવામાં આવે છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *