POCO F6 PRO

POCO F6 PRO

POCO F6 PRO:ચીન દેશની પોકો કંપની તેનો નવો ફોન લોન્ચ કરવા જઈ રહી છે. જે આકર્ષક ડિજાઇન અને નવીનતમ ફીચર સાથે,આકર્ષક ડિજાઇન અને અદભૂત પ્રદશન આ મોબાઈલને અલગ બનાવે છે. કેટલાક અહેવાલો અને સમાચારો અનુસાર આ મોબાઈલ એ થોડા સમય માં લોન્ચ થવા જઈ રહ્યો છે. આજના આ આર્ટીકલમાં અમે તમને આ મોબાઈલ વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું કૃપયા કરીને આ માહિતી ને અંત સુધી વાંચો

POCO F6 PRO:ડિસ્પ્લે

જો આપણે આ મોબાઈલની ડિસ્પ્લેની વાત કરીએ તો આ મોબાઈલમાં 6.67 ઈંચની મોટી સ્ક્રીન આપવામાં આવે છે. તેની સાથે આ મોબાઈલમાં QHD એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવે છે. જે 120 હર્ટસ રીફ્રેશ રેટ સુધી સંચાલિત કરવામાં આવે છે. આ મોબાઈલ માં તમે વિડિયો સ્ટ્રીમિંગ અને 4K વિડિયો જોઈ શકો છો.ઓનલાઇન ગેમોના શોખીન માટે આ મોબાઈલ એ અદભૂત છે. આ મોબાઈલ માં બ્રાઇટનેસ 4000 નિટ્સ સુધી આપવામાં આવે છે.

POCO F6 PRO:ડિજાઇન અને રંગ

જો આપણે પોકો કંપનીના ડિજાઇન અને રંગ વિશે વાત કરીએ તો આ મોબાઈલની ઊંચાઈ 160.86 mm અને પહોળાઈ 74.69 mm આપવામાં આવે છે. જો આપણે આ મોબાઈલના વજન 209 ગ્રામ છે અને આ મોબાઈલ બે રંગ બ્લેક અને વ્હાઇટ રંગ સાથે આપવામાં આવે છે.

POCO F6 PRO:કેમેરા

જો આપણે આ મોબાઈલના કેમેરાની વાત કરીએ તો આ મોબાઈલમાં ટ્રીપલ કેમરા સેટઅપ આપવામાં આવે છે. ફોટોગ્રાફી ના સોખીન માટે આ મોબાઈલ અદભૂત છે. આ મોબાઈલ માં 50-મેગાપિક્સેલ પ્રાઇમરી કેમેરા આપવામાં આવે છે. 8-મેગાપિક્સેલ અલ્ટ્રા વાઇડ કેમેરા અને 2-મેગાપિક્સેલ મેક્રો કેમેરા આપવામાં આવે છે.

તમે આ મોબાઈલ માં વિડિયો સ્ટ્રીમિંગ કરી શકો છો અને તેની સાથે જુથ ફોટો અને અલગ-અલગ એન્ગલથી ફોટો ક્લિક કરી શકો છો. આ મોબાઈલ માં વિડિયો રેકોર્ડીંગ માટે સ્લો મોશન અને શોર્ટ વિડિયો મોડ આપવામાં આવે છે.આ મોબાઈલ માં ફ્રંટમાં સિંગલ કેમેરો આપવામાં આવે છે જે 16-મેગાપિક્સેલનો છે. જો તમે ફ્રંટ કેમેરાથી વિડિયો રેકોર્ડીંગ કરતાં હોય તો 1920×1080 રિજોલ્યુશન આપવમાં આવે છે

POCO F6 PRO:બેટરી

જો આપણે આ મોબાઈલની બેટરી લાઇફ વિશે વાત કરીએ તો આ મોબાઈલ માં 5000 mAhની મોટી બેટરી આપવામાં આવે છે જે તમે આખો દિવસ કોઈપણ વિલંબ વિના મોબાઈલ ચલાવી શકો છો તેની સાથે આ મોબાઈલમાં 120Wનું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવે છે જે તમે ઓછા સમય સાથે ઝડપથી મોબાઈલ રિચાર્જ કરી શકો છો

POCO F6 PRO:સ્ટોરેજ

જો આપણે આ મોબાઈલના સ્ટોરેજ વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં 12GB રેમ અને 256GB સ્ટોરેજ આપવામાં આવે છે. તેની સાથે આ મોબાઈલ માં યુએસબી-ઓટીજી આપવામાં આવે છે

POCO F6 PRO:વિગતો

ડિસ્પ્લે QHD એમોલેડ ડિસ્પ્લે
કેમેરા 50-મેગાપિક્સેલ પ્રાઇમરી કેમેરા
બેટરી 5000 એમેચ
રેમ અને રોમ 12GB રેમ અને 256GB સ્ટોરેજ

મહત્વની લીંક

હોમ પેજ માટે અહીં ક્લિક કરો

POCO F6 PRO મોબાઈલની બેટરી લાઇફ કેવી છે?

જો આપણે આ મોબાઈલની બેટરી લાઇફ વિશે વાત કરીએ તો આ મોબાઈલ માં 5000 mAhની મોટી બેટરી આપવામાં આવે છે જે તમે આખો દિવસ કોઈપણ વિલંબ વિના મોબાઈલ ચલાવી શકો છો તેની સાથે આ મોબાઈલમાં 120Wનું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવે છે જે તમે ઓછા સમય સાથે ઝડપથી મોબાઈલ રિચાર્જ કરી શકો છો

POCO F6 PRO કેમેરો કેવો છે?

જો આપણે આ મોબાઈલના કેમેરાની વાત કરીએ તો આ મોબાઈલમાં ટ્રીપલ કેમરા સેટઅપ આપવામાં આવે છે. ફોટોગ્રાફી ના સોખીન માટે આ મોબાઈલ અદભૂત છે. આ મોબાઈલ માં 50-મેગાપિક્સેલ પ્રાઇમરી કેમેરા આપવામાં આવે છે. 8-મેગાપિક્સેલ અલ્ટ્રા વાઇડ કેમેરા અને 2-મેગાપિક્સેલ મેક્રો કેમેરા આપવામાં આવે છે.તમે આ મોબાઈલ માં વિડિયો સ્ટ્રીમિંગ કરી શકો છો અને તેની સાથે જુથ ફોટો અને અલગ-અલગ એન્ગલથી ફોટો ક્લિક કરી શકો છો. આ મોબાઈલ માં વિડિયો રેકોર્ડીંગ માટે સ્લો મોશન અને શોર્ટ વિડિયો મોડ આપવામાં આવે છે.આ મોબાઈલ માં ફ્રંટમાં સિંગલ કેમેરો આપવામાં આવે છે જે 16-મેગાપિક્સેલનો છે. જો તમે ફ્રંટ કેમેરાથી વિડિયો રેકોર્ડીંગ કરતાં હોય તો 1920×1080 રિજોલ્યુશન આપવમાં આવે છે

POCO F6 PRO રેમ અને રોમ કેટલી છે?

જો આપણે આ મોબાઈલના સ્ટોરેજ વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં 12GB રેમ અને 256GB સ્ટોરેજ આપવામાં આવે છે. તેની સાથે આ મોબાઈલ માં યુએસબી-ઓટીજી આપવામાં આવે છે

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *