Samsung Galaxy S25 Ultra:સેમસંગ કંપની દ્વારા તેનો નવો મોબાઈલ રજૂ થવા જઈ રહ્યો છે જે Samsung Galaxy S25 Ultra છે. આ મોબાઈલ એ સેમસંગ કંપનીના તમામ મોબાઈલ માં સૌથી ટોપ મોડેલ છે આ મોબાઈલ એ સેમસંગ કંપની Samsung Galaxy S24 Ultra સિરીઝ કરતાં અત્યંત સુધારો અને ફીચરને અપગ્રેડ કરવામાં આવ છે. આજના આ આર્ટીકલમાં અમે તમને આ મોબાઈલ વિશે સંપૂર્ણ માહિતી આપીશું તો કૃપયા કરીને આ આર્ટીકલને અંત સુધી વાંચો જેથી આ મોબાઈલ વિશે તમે વિગતવાર જાણી શકો.
Samsung Galaxy S25 Ultra:ડિસ્પ્લે
જો આપણે આ મોબાઈલની ડિસ્પ્લેની વાત કરીએ તો આ મોબાઈલ ફોન માં 6.9 ઈંચની મોટી સ્ક્રીન આપવામાં આવશે જે Samsung s24 કરતાં અપગ્રેડ કરવામાં આવશે. આ મોબાઈલની સ્ક્રીન હાલમાં લોન્ચ થયેલા I Phone 16 Pro જેટલી જ હશે. આ મોબાઈલ માં અલ્ટ્રા નિટ બ્રાઇટનેસ 2600 nits આપવામાં
Samsung Galaxy S25 Ultra:કેમેરા
જો આપણે સેમસંગ કંપનીના આ મોબાઈલ સેમસંગ S25 અલ્ટ્રામાં કેમેરાની વાત કરીએ તો વધુ સારી ઓછી-પ્રકાશ કામગીરી માટે 200 મેગાપિક્સેલ પ્રાઇમરી સેન્સર અને ઉન્નત AI પ્રોસેસિંગ જાળવી રાખે તેવી અપેક્ષા કરવામાં આવે છે. અમે 12-મેગાપિક્સેલ અલ્ટ્રા-વાઇડ સેન્સર અને બે ટેલિફોટો લેન્સની પણ અપેક્ષા રાખી શકીએ છીએ, આ મોબાઈલમાં એક 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે અને બીજો 10x ઓપ્ટિકલ ઝૂમ સાથે, જેમ કે S24 અલ્ટ્રા. અલ્ટ્રાવાઇડ લેન્સ S24 અલ્ટ્રા પરના 12-મેગા પિક્સેલ સેન્સરથી આગામી ફોન પર 50 મેગાપિક્સેલ સેન્સર પર જવાની અપેક્ષા છે.
સેમસંગ કંપનીના આ સેમસંગ ગલેક્સી S25 અલ્ટ્રા સાથે સામાન્ય સોફ્ટવેર AI ટ્વિક્સ અને ઇમેજ-પ્રોસેસિંગ અલ્ગોરિધમ અપગ્રેડની પણ અપેક્ષા રાખવામાં આવે છે.આ મોબાઈલ ફોટોગ્રાફી ના સોખીનો માટે આ મોબાઈલ ખૂબજ સારો છે આ મોબાઈલ માં વિશ્વના ટોંચના કૅમેરા વાળા મોબાઈલમાં આ મોબાઈલનું સ્થાન પ્રથમ સ્થાને આવે છે.
Samsung Galaxy S25 Ultra:પ્રકાશન તારીખ અને કિંમત
કેટલાક અહેવાલો અને સમાચારો મુજબ સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા, CES 2025 પછી જાન્યુઆરી 2025 માં સેમસંગની વાર્ષિક અનપેક્ડ ઇવેન્ટમાં લોન્ચ થવાની અપેક્ષા કરવામાં આવી રહી છે, જે 10 જાન્યુઆરી 2025 એ સત્તાવાર રીતે સમાપ્ત થાય છે. પ્રારંભિક અહેવાલો અને સમાચારો અનુસાર,આ મોબાઈલનું બેઝ વેરીએન્ટ 16 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરીએન્ટ ની કિંમત 1,20,000 રૂપિયા હોય શકે છે તેવી સંભાવના કરવામાં આવે છે.
Samsung Galaxy S25 Ultra:બેટરી
જો આપણે સેમસંગ કંપનીના આ મોબાઈલની બેટરીની વાત કરીએ તો આ મોબાઈલમાં 5000 mAh ની બેટરી આપવામાં આવે છે જેથી તમે કોઈપણ વિલંબ વિના આખો દિવસ મોબાઈલ ચલાવી શકો છો તેની સાથે આ મોબાઈલમાં 45w નું ચાર્જિંગ આપવામાં આવે છે જેથી તમે ઓછા સમય સાથે મોબાઈલ ઝડપથી રીચાર્જ કરી શકો છો.
મહત્વની લીંક
| હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |
- Redmi Note 14 Pro Plus:નવીનતમ ફીચર સાથે
- Samsung New Phone:સેમસંગ કંપની લોન્ચ કરશે તેનો નવો સ્માર્ટફોન
- Moto G75
- POCO F6 PRO
- Samsung Galaxy S25 Ultra:નવીનતમ ફીચર સાથે
Samsung Galaxy S25 Ultra ની મુખ્ય વિશેષતા શું છે ?
આ મોબાઈલ એ સેમસંગ કંપની Samsung Galaxy S24 Ultra સિરીઝ કરતાં અત્યંત સુધારો અને ફીચરને અપગ્રેડ કરવામાં આવ છે
Samsung Galaxy S25 Ultra ની બેટરી લાઇફ કેવી છે ?
જો આપણે સેમસંગ કંપનીના આ મોબાઈલની બેટરીની વાત કરીએ તો આ મોબાઈલમાં 5000 mAh ની બેટરી આપવામાં આવે છે જેથી તમે કોઈપણ વિલંબ વિના આખો દિવસ મોબાઈલ ચલાવી શકો છો તેની સાથે આ મોબાઈલમાં 45w નું ચાર્જિંગ આપવામાં આવે છે જેથી તમે ઓછા સમય સાથે મોબાઈલ ઝડપથી રીચાર્જ કરી શકો છો.
Samsung Galaxy S25 Ultra મોબાઈલની અપેક્ષિત કિંમત કેટલી હોય શકે?
કેટલાક અહેવાલો અને સમાચારો મુજબ સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા, CES 2025 પછી જાન્યુઆરી 2025 માં સેમસંગની વાર્ષિક અનપેક્ડ ઇવેન્ટમાં લોન્ચ થવાની અપેક્ષા કરવામાં આવી રહી છે, જે 10 જાન્યુઆરી 2025 એ સત્તાવાર રીતે સમાપ્ત થાય છે. પ્રારંભિક અહેવાલો અને સમાચારો અનુસાર,આ મોબાઈલનું બેઝ વેરીએન્ટ 16 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરીએન્ટ ની કિંમત 1,20,000 રૂપિયા હોય શકે છે તેવી સંભાવના કરવામાં આવે છે.
Samsung Galaxy S25 Ultra મોબાઈલ નો કેમેરા કેવો છે ?