
Samsung New Phone:અત્યારે Galaxy Z Fold 6 અને Galaxy Z Flip 6 એ સેમસંગ દ્વારા વેચવામાં આવેલા બે ફ્લેગશિપ ફોલ્ડેબલ્સ છે. જેમ 2025 વર્ષ આવશે ત્યાં સુધીમાં સેમસંગ તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.આજના આ આર્ટીકલમાં અમે તમને આ સ્માર્ટફોન વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું તો કૃપયા કરીને આ આર્ટીકલને અંત સુધી વાંચો. કેટલાક અહેવાલો અને સમાચારો અનુસાર આ મોબાઈલની માંગ ભારત દેશની બજારમાં વધશે તો ચાલો આ મોબાઈલ ફોન વિશે વિગત વાર સમજીએ
Samsung New Phone:પ્રકાશન તારીખ
કેટલાક અહેવાલો અને સમાચારો અનુસાર સેમસંગ કંપનીનો આ મોબાઈલ જુલાઇ 2025 સુધીમાં લોન્ચ થઈ જશે.સેમસંગ દર વર્ષે તેનો નવા સ્માર્ટફોનની જાહેરાત ફેબ્રુઆરીમાં કરે છે પણ સેમસંગ કંપનીની આ સિરીઝ જુલાઇ 2024માં રજૂ કરી હતી તે ધ્યાનમાં લઈ સેમસંગ કંપની આ પેટર્નને જાળવી રાખશે
Samsung New Phone:બેટરી લાઇફ
જો આપણે આ મોબાઈલની બેટરી લાઇફ વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં 4000MAh ની બેટરી આપવામાં આવશે. સેમસંગ Z ફ્લિપ 6માં 4400mAh કરતાં ઓછી બેટરી આપવામાં આવી હતી પરંતુ આશા છે કે સેમસંગ કંપનીના આ મોબાઈલ Samsung Galaxy Z Flip 7 માં વધુ ક્ષમતા વાળી બેટરી આપવામાં આવશે જે તમે 33 કલાક સુધી વિડિયો પ્લેબેક કરી શકો છો
Samsung New Phone:ઝડપી ચાર્જિંગ
સેમસંગ કંપનીના આ મોબાઈલમાં ઝડપી ચાર્જિંગ સપોર્ટ કરવામાં આવે છે.આ મોબાઈલ માં 45વૉલ્ટ નું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવે છે જે તમે કોઈપણ વિલંબ કર્યા વિના ઝડપથી અને ઓછા સમય સાથે મોબાઈલ રીચાર્જ કરી શકો છો
Samsung New Phone:અપેક્ષિત કિંમત
જો આપણે સેમસંગ કંપનીના આ સ્માર્ટફોનની કિમત વિશે વાત કરીએ તો આ મોબાઈલ Samsung Galaxy Z Flip 7 ની કિંમત કેટલાક અહેવાલો અને સમાચારો અનુસાર રૂપિયા 99,600 છે પરંતુ હાલમાં Samsung Galaxy Flod 6 રૂપિયા 91,300 માં વેચાઈ રહ્યો છે
Samsung New Phone:ડિસ્પ્લે
જો આપણે આ મોબાઈલની ડિસ્પ્લે વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં 6.7 ઈંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવશે. અને એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવશે. જો આપણે આ મોબાઈલફોનની સ્ક્રીન ક્વાલિટીની વાત કરીએ તો આ મોબાઈલમાં ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવશે
Samsung New Phone:કેમેરા
જો આપણે આ મોબાઈલફોનના કેમેરા વિશે વાત કરીએ તો આ મોબાઈલ ફોન માં પાછળના ભાગમાં 16-મેગાપિક્સેલ+16-મેગાપિક્સેલ કૅમેરા આપવામાં આવશે. આ કેમેરા ફીચરની વાત કરીએ તો આ મોબાઈલમાં ઓટો ફ્લૅશ,ફેસ ડિટેકટશન,ટચ ટુ ફોકસ જેવા ફીચર આપવામાં આવશે
જો આપણે આ મોબાઈલના ફ્રંટ કેમેરા વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં ફ્રંટમાં સિંગલ કેમેરા સેટઅપ આપવામાં આવશે. જે 12-મેગાપિક્સેલનો કેમેરા હશે
Samsung New Phone:રેમ અને રોમ
જો આપણે આ મોબાઈલના રેમ અને રોમ વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં 12GB રોમ આપવામાં આવશે અને 256GB સ્ટોરેજ આપવામાં આવશે. જેથી કરીને તમે તમારી મલ્ટીપલ ફાઈલો અને ઇમેજ સ્ટોર કરી શકો છો
Samsung New Phone:વિગતો
| કિંમત | 99,600 |
| રેમ અને રોમ | 12GB રેમ અને 256GB સ્ટોરેજ |
| ડિસ્પ્લે | એમોલેડ |
| કેમેરા | 16-મેગાપિક્સેલ +16-મેગાપિક્સેલ |
| બેટરી | 4000 mAh |
મહત્વની લીંક
| હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |
- Redmi Note 14 Pro Plus:નવીનતમ ફીચર સાથે
- Samsung New Phone:સેમસંગ કંપની લોન્ચ કરશે તેનો નવો સ્માર્ટફોન
- Moto G75
- POCO F6 PRO
- Samsung Galaxy S25 Ultra:નવીનતમ ફીચર સાથે
Samsung Galaxy Z flip7 કેમેરા કેવા આપવામાં આવે છે?
જો આપણે આ મોબાઈલફોનના કેમેરા વિશે વાત કરીએ તો આ મોબાઈલ ફોન માં પાછળના ભાગમાં 16-મેગાપિક્સેલ+16-મેગાપિક્સેલ કૅમેરા આપવામાં આવશે. આ કેમેરા ફીચરની વાત કરીએ તો આ મોબાઈલમાં ઓટો ફ્લૅશ,ફેસ ડિટેકટશન,ટચ ટુ ફોકસ જેવા ફીચર આપવામાં આવશે.જો આપણે આ મોબાઈલના ફ્રંટ કેમેરા વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં ફ્રંટમાં સિંગલ કેમેરા સેટઅપ આપવામાં આવશે. જે 12-મેગાપિક્સેલનો કેમેરા હશે
Samsung Galaxy Z flip7 બેટરી લાઇફ કેવી છે?
જો આપણે આ મોબાઈલની બેટરી લાઇફ વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં 4000MAh ની બેટરી આપવામાં આવશે. સેમસંગ Z ફ્લિપ 6માં 4400mAh કરતાં ઓછી બેટરી આપવામાં આવી હતી પરંતુ આશા છે કે સેમસંગ કંપનીના આ મોબાઈલ Samsung Galaxy Z Flip 7 માં વધુ ક્ષમતા વાળી બેટરી આપવામાં આવશે જે તમે 33 કલાક સુધી વિડિયો પ્લેબેક કરી શકો છો
Samsung Galaxy Z flip7 માં રેમ અને રોમ કેટલી આપવામાં આવશે ?
જો આપણે આ મોબાઈલના રેમ અને રોમ વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં 12GB રોમ આપવામાં આવશે અને 256GB સ્ટોરેજ આપવામાં આવશે. જેથી કરીને તમે તમારી મલ્ટીપલ ફાઈલો અને ઇમેજ સ્ટોર કરી શકો છો





