
Redmi Note 14 Pro Plus:અત્યારની સૌથી પ્રચલિત રેડમી કંપનીએ તેના નવા સ્માર્ટફોનની જાહેરાત કરી છે. Redmi Note 14 Pro Plus માં Redmi Note 13ની સરખામણીમાં ઘણા બધા નવા ફીચર આપવમાં આવ્યા છે.આ મોબાઈલ હજુ સુધી કંપનીએ લોન્ચ નથી કર્યો પણ કેટલાક અહેવાલો અને સમાચારો અનુસાર રેડમી કંપની તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. આજના આ લેખમાં અમે તમને આ મોબાઈલ વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું તો કૃપયા કરીને આ આર્ટીકલને અંત સુધી વાંચો.
Redmi Note 14 Pro Plus:ડિસ્પ્લે
જો આપણે આ મોબાઈલની ડિસ્પ્લેની વાત કરીએ તો આ મોબાઈલમાં એમોલેડ પ્રકારની ડિસ્પ્લે આપવામાં આવે છે. આ મોબાઈલની સ્ક્રીન સાઇઝ 6.67 ઈંચની આપવામાં આવે છે. અને રિફ્રેશ રેટ 120 હર્ટઝનો આપવામાં આવે છે. આ મોબાઈલમાં ડિસ્પ્લેના પ્રોટેક્શન માટે ગોરીલા ગ્લાસ આપવામાં આવે છે . જે તમારા ડિસ્પ્લેને રક્ષણ પૂરું પાડે છે અને બ્રાઇટનેસ 3000 નિટ્સની આપવામાં આવે છે.
Redmi Note 14 Pro Plus:કેમેરા
જો આપણે આ મોબાઈલના કેમેરા વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં ટ્રીપલ કેમેરા સેટઅપ આપવમાં આવે છે. આ મોબાઈલમાં 50-મેગાપિક્સેલનો અલ્ટ્રા વાઇડ કેમેરા આપવામાં આવે છે.અને 8-મેગાપિક્સેલનો અલ્ટ્રા વાઇલ્ડ કેમેરા આપવામાં આવે છે. અને તેની સાથે 50-મેગાપિક્સેલનો કેમેરા આપવામાં આવશે.આ મોબાઈલમાં કેમેરા માટે ડિજિટલ ઝૂમ ,ઓટો ફોકસ ,ટચ ટુ ફોકસ જેવા ફીચર આપવામાં આવે છે. તમે આ મોબાઈલમાં અલગ-અલગ એન્ગલથી ફોટો ક્લિક કરી શકશો.અને જુથ ફોટો પણ ક્લિક કરી શકશો.
જો આપણે આ મોબાઈલના ફ્રંટ કેમેરા વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં ફ્રંટ માં એટલે કે આગળના ભાગમાં સિંગલ કેમેરા 20-મેગાપિક્સેલનો આપવામાં આવે છે. આ મોબાઈલમાં કેમેરા ક્વાલિટી ખૂબજ સારી આપવામાં આવશે.
Redmi Note 14 Pro Plus:બેટરી
જો આપણે આ મોબાઈલની બેટરીની વાત કરીએ તો આ મોબાઈલમાં 6200mAhની બેટરી આપવામાં આવશે. જેની સાથે તમને 90 વૉલ્ટનું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવે છે જેથી કરીને તમે કોઈપણ વિલંબ કર્યા વિના મોબાઈલ ચલાવી શકો છો અને ઓછા સમય સાથે ઝડપથી મોબાઈલ રીચાર્જ કરી શકો છો.
Redmi Note 14 Pro Plus:રેમ અને રોમ
જો આપણે આ મોબાઈલના સ્ટોરેજ વિશે વાત કરીએ તો આ મોબાઈલમાં 12 GB ની રેમ આપવામાં આવે છે તેની સાથે 256GBનું સ્ટોરેજ આપવામાં આવે છે જેથી કરીને તમે તમારી મલ્ટીપલ ફાઈલો અને ઇમેજ અને વિડિયો સ્ટોર કરી શકો છો. તમે આ મોબાઈલને સ્મૂધ રીતે ચલાવી શકો છો.
Redmi Note 14 Pro Plus:વિગતો
| કેમેરા | 50-મેગાપિક્સેલ |
| ડિસ્પ્લે | એમોલેડ |
| રેમ અને રોમ | 12GB રેમ અને 256GB સ્ટોરેજ |
| બેટરી | 6200 mAh |
મહત્વની લીંક
| હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |
- Talismania Casino – Machines à sous rapides & Action en direct pour joueurs à rythme rapide
- Adventure and Excitement with Chicken Road Ice Slot
- Fortune Play Online Casino: Fast‑Track Slot Action & Quick Wins
- Etipos Casino SK 2026 Budúcnosť hrať pre zábavu aj výhru
- Exploring the Top Global Casino Brands A Comprehensive List